Gujarati Vyakran – 5Gujarati Vyakran 14 Created on February 20, 2022 By gkexam Gujarati Vyakran - 5 1 / 8 નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે ? નખશિખ-બહુવ્રીહિ પંકજ - તત્પુરુષ ત્રિકાળ - ઉપપદ ટાઇમટેબલ - દ્વંદ્વ 2 / 8 સૂક્તિ' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + ઉક્તિ સૂ + ઊક્તિ સૂ + ઉક્તિ સ + ઊક્તિ 3 / 8 સાચી જોડણી દર્શાવો. પ્રતીતિ પ્રતિતિ પ્રતીતી પ્રતિતી 4 / 8 એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ આપો. સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા કાંકરાથી બે પક્ષીના પ્રાણ લેવા 5 / 8 રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. "બે પાંદડે થવું" બેમત ના હોવું આર્થિક સ્થિતિ સારી થવી એકના બે થઈ જવા પાંદડા બે થવા 6 / 8 માત્રામેળ છંદમાં કયો છંદ 28 માત્રાવાળો છે ? દોહરો સવૈયા ચોપાઈ હરિગીત 7 / 8 સંધિ જોડો : સુ + અલ્પ સ્વાલ્પ સ્વલપ સુઅલ્પ સ્વલ્પ 8 / 8 વિદ્યા ભાણિયો જેહ, તેહ ઘેર વૈભવ રુડો.' - વાક્યામાંનો અલંકાર જણાવો. વર્ણાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા Your score is The average score is 36% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz